Thursday, 5 July 2018

HOW TO RAGISTER IN SHAALAKOSH IN GOVERNMENT AND PRIVATE SCHOOL ALL VIDIO AND PDF FILE


SHAALAKOSH  BASIC INFORMATION

*🔥આજની શાળાકોષ નીબાયસેગ તાલીમ ની મુખ્ય બાબતો* 

*E HUB Group*
એમ.આઈ.એસ & માસ્ટર ટેનર્સ

▶ શાળા કોર્ષ અજમાયશી પ્રોજેકટ તરીકે ગુજરાતમાં અમદાવાદ અને સાબરકાંઠામાં શરૂ કરવામાં આવેલ જેની સફળતાનાં ભાગ રૂપે હવે પુરા રાજ્યમાં અમલીકરણ થઈ રહ્યો છે..
*E HUB Group*
▶શાળાકોર્ષમાં કુલ 20 મોડ્યુલ દ્રારા આપણે સમગ્ર શાળા કોર્ષ થી વાફેક કરવામાં આવશે.

ડિસેમ્બર 2018 સુધીમાં તબક્કા વાર આપણે 20 મોડ્યુલ ની તાલીમ દ્રારા સમજ આપવામાં આવશે..

💥હાલના તબક્કે શાળા કોર્ષ માં ફક્ત ટીચર્સ પોફાઇલ બનાવવાની રહેશે અને તેને બ્લોક અમે ડિસ્ટ્રિક્ટ કક્ષાએથી એપ્રુવ આપવાની કામગીરી ચાલશે..

શાળા કોર્ષની પ્રથમ તબક્કાની કામગીરી રૂપે 

બ્લોકકક્ષાએથી દરેક શાળાને એડમીન ક્રિએટ કરી એક લોગીન આઈ.ડી બનાવામાં આવશે
જેનો પાસવર્ડ બાયડિફોલ્ટ Shalakosh@123
રાખવામાં આવેલ છે..

આમ બ્લોકકક્ષાના યુઝર પરથી તાલુકા ની દરેક શાળાનું એક એક એડમીન એટલે બનાવામાં આવશે..

જેનો યુઝર આઈડી બાયડિફોલ્ટ શાળાનો ડાયસકોડ અને પાસવર્ડ Shalakosh@123 હશે જોકે પહેલા તબક્કાની કામગરીમાં બ્લોક કક્ષાએથી એડમીન બન્યા બાદ જ શાળા લોગીન કરી શકશે..એટલે માહિતી મુજબ સોમવાર થી દરેક શાળા લોગીન કરી શકશે..

બ્લોકકક્ષાએથી શાળાનું એડમીન બન્યા બાદ શાળા દ્રાતા લોગીન થતાં પહેલાં પાસવર્ડ ચેન્જ નો ઓપસન આવશે જેમાં આપે બાયડિફોલ્ટ પાસવર્ડ અને ન્યુ આપ રાખવા માંગતા હોય એવો પાસવર્ડ રાખશો અને પાસવર્ડ ચેન્જ કરશો 

પાસવર્ડ ની હાયર સિક્યોરિટી માટે Mehul?@123 આવાં પાસવર્ડ રાખશો..

આમ પાસવર્ડ ચેન્જ કર્યાં બાદ આપ Teacher's Profile નું ડેસ્કબોર્ડ જોઈ શકશો જેમાં 

તમને સ્ક્રીનની ડાબી બાજુએ પાંચ ઓપસન જોવા મળશે..
1.Teacher Profile
2.User Management
3.Change Password
4.Downlod Menual
5.Log Out

http://educationimfo.blogspot.com/2018/07/shaalakosh-all-basic-information-and.html?m=1
જેમાં તમે પ્રથમ ઓપશન પર ક્લિક કરતાં ત્રણ ઓપશન જોવા મળશે

◆ Manage Teacher
◆ Search Teacher
◆ Gobal Search

જેમાં પ્રથમ ઓપ્શન પર ક્લિક કરતાં વાય ડિફોલ્ટ આપણી શાળાનાં શિક્ષકો ની બાયોડેટા સાથે આવી જ જશે પણ જો કોઈ સુધારો થયો હોય તો આપ ત્યારથી એડિટ અને ડીલીટ દ્રારા નામ કમી કરી શકશો
http://educationimfo.blogspot.com/2018/07/shaalakosh-all-basic-information-and.html?m=1

આમ આપણી શાળાને જો કોઈ શિક્ષકનું નામ બાય ડિફોલ્ટ ડેટા માં ન બતાવતું હોય તો આપે એડ ટીચર્સ કરીને તની તમામ વિગત ભરવાની રહેશે.

Teechar add
પર કલીક કરતાં ત્રણ ઓપ્શનમાં માહિતી ભરવાની રહેશે

Basic Information
Educational Information
Professional Information

આમ ત્રણ વિભાગ માં માહિતી ભરવી..

આમ શાળા કક્ષાનાં લોગીન દ્રારા દરેક શિક્ષકની એન્ટરી કર્યા કે વેરીફાઈ એટલેકે ચેક કર્યા બાદ શાળા કક્ષાએ સબમિટ થતા શાળાનાં તમામ ટીચર્સ ની માહિતી બ્લોક કક્ષાએ એપ્રુવ ની પ્રક્રિયામાં જશે આ સમયે દરેક શિક્ષકનાં મોબાઈલમાં એક મેસેજ આવશે જેના દ્રારા આપ લોગીન થઈને આપ આપણી માહિતી ચેક કરી શકશો.જો શાળા કક્ષાએ કરેલ સબમિટ માહિતીમાં ભૂલ જણાય તો આપ સુધારા માટે બ્લોક કક્ષા નો સંપર્ક કરી શકો છો 

આમ શાળા કક્ષાએ પ્રાથમિક તબક્ક ટીચર્સ પોફાઇલ સંપૂર્ણ પણે સાચી વિગત સાથે ક્રિએટ કરી સબમિટ કરવાની રહેશે 

ત્યારબાદ તાલુકા કક્ષાએ તેને એપ્રુવ ની પક્રિયા હાથ ધરાશે..

શાળા કક્ષાએ એ ટીચર્સ એડ પર ક્લિક કરતા ત્રણ ઓપશનમાં માહિતી ભરવાની રહેશે વધુ કોલમ સાથે માહિતી ભરવાની હોઈ જો કોઈ મુશ્કેલી જણાય તો આપણા બ્લોક એમ.આઈ.એસ અથવા તાલુકા નાં માસ્ટર ટેનર્સ નો સંપર્ક કરવો..

*I'd  password કેવી રીતે બનાવવા?*

*ફસ્ટ ટાઈમ આઈડી પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરવા?*

*પાસવર્ડ બનાવવામાં બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તો એ ધ્યાન રાખવાના તમામ step pdf ફાઈલમાં અવેલેબલ છે તો pdf ફાઇલ ડાઉનલોડ કરો*

*ઓલ information  ફ્રી ડાઉનલોડ કરો અને બધીજ માહિતી આપેલી છે કારણકે આ બધાની જરૂર પડવાની છે*
👉🏿http://educationimfo.blogspot.com/2018/07/shaalakosh-all-basic-information-and.html?m=1
🖥 *શાળાકોષ માહિતી* 🖥

🔹 *સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી શાળાના  ડાયસકોડથી એકાઉન્ટ લોગઇન કરશે. જેમાં તમામ શિક્ષકશ્રીઓની પ્રોફાઈલ ભરશે. ત્યારબાદ શિક્ષકશ્રીઓ પોતાના પ્રોફાઈલમાં બન્ને હાથની તથા અંગુઠાની ઇમ્પ્રેસન લેશે. જેમાં કમ્પ્યુટરમાં સેવ થઈ જશે*
🔹 *જે શાળામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા છે એ શાળામાં આચાર્યશ્રી 11 થી 5 દરમિયાન દરેક શિક્ષકશ્રીઓની હાજરી ઓનલાઈન નોંધાવશે*

ઉપસ્થિત શિક્ષકશ્રીઓ માટે P
ગેરહાજર શિક્ષકશ્રીઓ માટે A
રજા પર હોય તેને માટે L
ઓફિસીયલ કામ પર હોય તેને માટે O

🏵 આ ઓનલાઈન હાજરી દરરોજ આચાર્યશ્રી અપડેટ કરશે.
દરેક શિક્ષકશ્રી પોતાના હાજર દિવસો તેનું સરવૈયું ઓનલાઈન જોઈ શકશે.

🏵 હવે વાત જ્યાં કમ્પ્યુટર કે ઇન્ટરનેટ જેવી સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં હાજરી નોંધવા માટે ટેબ્લેટ તથા બાયોમેટ્રીક રીડર જેવું ડિવાઇસ આપવામાં આવશે. જેની મદદથી હાજરી નોંધાશે.

  *વધુ માહિતી માટે નીચે ની લિંકમાં આપેલ વિડીયો જુઓ.....*
👉🏿

MOST IMPORTANT LINK 

1 DOWNLOAD  SHAALAKOSH  PDF FILE 
 CLICK HERE 

SHAALAKOSH IMPORTANT VIDIO

2 HOW TO RAGISTER GOVERNMENT SCHOOL  UDISE ENTRY  IN SHAALAKOSH SEE VIDIO 

 CLICK HERE 

3  HOW TO RAGISTER PRIVATE SCHOOL U DISE  ENTRY IN SHAALAKOSH SEE THIS VIDEO
 CLICK HERE 

4.  Tablets training  VIDIO
 CLICK VIDIO 

5 SHAALAKOSH CHHATISGADH   SCHOOL MONITORING SYSTEM VIDEO
 CLICK HERE 

0 comments:

Post a Comment

    Total Pageviews

    Search This Blog

    @Aagam Computech. Powered by Blogger.

    Popular Posts

    Blog Archive